Best Of Luck Laalu - Preet
- Misc Soundtrack
Key: Em Em ·
Orig: Em ·
Capo:
·
Time: 4/4 ·
check_box_outline_blankSimplify
chord-pro
www.khmerchords.com/chords/3334251
There was a formatting error in your song. Please check for missing brackets or invalid structure.
Intro
Em G Bm
આંખોને આંખોથી ભરમાવીને
Em C D
સપનાઓને મારા મેહકાવીને
Em D Bm Am C D
હો .. હો ..
Em G Bm
આંખોને આંખોથી ભરમાવીને
Em C D
સપનાઓને મારા મેહકાવીને
G Bm
ભોળું આ હૈયું છે હૈયાને આવીને
C D
બેહકાવી વેહકાવી દે
Chorus
Em D Bm Am C D
હો .. હો ..
Em D Bm Am C D
હો .. હો ..
Em Bm
પ્રીત છે આ પ્રીત છે
C Em C
લગણિયું શંકાળી લે
Em D
મીત કેરી પ્રીત છે
C Em
અંતરને અજવાળી લે
Em Bm
ગોરી ગોરી ગોરી આવ્યું ઓરી ઓરી કોરી કોરી મોરી પ્રીત કોરી
C D
ભીંજવી ભીંજવી દે
Verse
Em Bm C D
વાંતેં વાંતેં તારી જ સાથે વાંતોં કરવાનું ગમે
Em Bm C D
દિવસે રાતેં તારી જ સામે જોયા કરવાનું ગમે
Am Bm
હાથોં ને તારા હાથોં માં મારા
C D
હળવે થી સરકાવી દે
Repeat Chorus
Em D Bm Am C D
હો .. હો ..
Em D Bm Am C D
હો .. હો ..
Em Bm
પ્રીત છે આ પ્રીત છે
C Em C
લગણિયું શંકાળી લે
Em D
મીત કેરી પ્રીત છે
C Em
અંતરને અજવાળી લે
Em Bm
ગોરી ગોરી ગોરી આવ્યું ઓરી ઓરી કોરી કોરી મોરી પ્રીત કોરી
C D
ભીંજવી ભીંજવી દે











